રસિક રહસ્ય કથાઓ શ્રેણી-4
એમ. જી.નું રહસ્ય, આ આપઘાત ન હોય, વેરનું ઝેર શ્રી રસિકભાઈએ ‘ચૂપકે-ચૂપકે’ લખેલી કેટલીક કથાઓમાં સળંગ ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીકે સુરેન્દ્રકુમાર યાજ્ઞિક, મદદનિશ મહેશ તથા ગીતકુમારી અને ઈન્સ્પેકટર રાણાની ટીમ હોય છે જ્યારે બીજી કેટલીક કથાઓમાં સળંગ લોક સહાયક ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીક સનત, રમણ અને ચારુબાળા તથા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી મારૂ સાહેબ હોય છે. […]
રસિક રહસ્ય કથાઓ શ્રેણી-4 Read More »










