જય વસાવડા
ચેતનાનો સાક્ષાત્કાર: કોરોનાકાળમાં જે કરૂણકથાઓ સર્જાઈ, એમાં એક વીજળી પડી શિક્ષક તરીકે સત્વશીલ જીવન ગુજારતા બાપ જનક શાહ પર. એક ફિલ્મ બને એવી લવસ્ટોરીનો સંસાર અધૂરો મૂકીને યુવાન વેબડિઝાઇનર પુત્ર દર્શન શાહે અકાળે અણધારી વિદાય લીધી. ભાંગી પડેલા કુટુંબ ને તૂટી પડેલા બાપે જાતને સધિયારો આપવા મૂંઝવણ અને મુસીબતોનો સામનો કરી, બીજાને મદદ કરવા બેઠા […]










