શ્રી જસુભાઈ કવિ
ડૉ. જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ પાછલા ઘણા વર્ષોથી આપણને પોતાની ઉદ્ેશપૂર્ણ અને મહેનતકશ કલમના માધ્યમથી પ્રેરક પુસ્તકો દ્વારા સમષ્ટિમાં જે શુભ, સત્ય, સુંદર, શ્રેષ્ઠ અને પ્રેરક તથા જીવન ઘડતરમાં ચાલકબળ બને તેવા પુરુષાર્થ ચિત્રોથી આપણને માલામાલ કરતા રહયા છે. અહીં એક બીજી મહત્વની વાતનો ઉલ્લેખ કરવાનું મને મુનાસીબ લાગે છે. સામાન્ય રીતે આ
દેવિકા રાહુલ ધ્રૂવ
શ્રી જનકભાઇ કહે છે તેમ તેમણે આ તમામ જીવનચરિત્રના અંશો તેમજ તસ્વીરો, સમાચાર પત્રો, સામાયિકો, ઇન્ટરનેટ તેમજ ગુગલના માધ્યમથી પ્રાપ્ત કરેલ છે. પરંતુ તેની પાછળનો જે હેતુ છે, પ્રેરક વિચાર છે તે બહુ મોટી વાત છે અને તેને માટે કરેલી પ્રેમપૂર્વકની મહેનત દાદ માંગી લે છે. તે માટેની સતત ચાલતી રહેતી મનોપ્રક્રિયાને, ઘટનાઓને અને પોતાના
દેવિકા રાહુલ ધ્રૂવ Read More »










