વંદે માતરમ્

કોઇ પણ રાષ્ટ્રના ઘડતરમાં તેના સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વરૂપ ઘણું મહત્વનું હોય છે. આઝાદી પછીની પેઢીને સ્વતંત્રતા પહેલાના જીવનનો ખુબ ઓછો ખ્યાલ હોય છે. તેથી જે-તે દેશની પ્રજાએ વેઠેલી મુશ્કેલીઓ, અનુભવેલી યાતાનાઓ, આઝાદીની લડતની પ્રક્રિયાઓ તથા ગતિવિધિઓની સ્મૃતિઓ કોઇ પણ રાષ્ટ્રની પ્રજા લાંબા સમય સુધી વાગોળતી રહે અને તેના ઇતિહાસથી પરિચિત થાય તેની જવાબદારી શિક્ષણ ક્ષેત્ર […]

વંદે માતરમ્ Read More »