રમીએ રમતો વ્યૂહરચનાની
લાદી ઉપર ચોકથી ખાનાઓ દોરી પાંચી-કૂકા અને કોડા વડે રમતા રમતા અનેક રમતોનો બચપણમાં ત્રણ વર્ષના હોસ્પિટલના નિવાસ દરમિયાન રમતો હતો તેનો મનમાં સંગ્રહ થયો હતો. ત્યાર પછી બીજા દેશોમાં પણ આવી Indoor Games રમાતી હતી તેવું વાંચવામાં આવ્યું હતું. કોઇપણ જાતના ખર્ચ વગર પેન, ચોક કે કોલસા વડે લીંટોડા દોરી અને સાંઠીકા, પાંચી કૂકા […]
રમીએ રમતો વ્યૂહરચનાની Read More »