શ્રી જસુભાઈ કવિ
ડૉ. જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ પાછલા ઘણા વર્ષોથી આપણને પોતાની ઉદ્ેશપૂર્ણ અને મહેનતકશ કલમના માધ્યમથી પ્રેરક પુસ્તકો દ્વારા સમષ્ટિમાં જે શુભ, સત્ય, સુંદર, શ્રેષ્ઠ અને પ્રેરક તથા જીવન ઘડતરમાં ચાલકબળ બને તેવા પુરુષાર્થ ચિત્રોથી આપણને માલામાલ કરતા રહયા છે. અહીં એક બીજી મહત્વની વાતનો ઉલ્લેખ કરવાનું મને મુનાસીબ લાગે છે. સામાન્ય રીતે આ […]










