parodhh_admin

ચેતનાનો સાક્ષાત્કાર

ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ,હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ… કવિ શ્રી અનિલ ચાવડાની આ પંક્તિમાં જીવનું શાશ્વત સત્ય સમાયેલું છે. મૃત્યુ માનવજીવનની એક અફર ઘટના છે એ આપણે સૌ જાણીએ છીએ, સમજીએ છીએ અને મને કમને સ્વીકારીએ પણ છીએ. વિશ્વના ખૂણે ખાંચરે જિંદગી સામે ઝઝૂમીને, જીવન સંઘર્ષ સામે હસીને લડત આપતા […]

ચેતનાનો સાક્ષાત્કાર Read More »

ટોમ..ટીટ..ટોટ અને અન્ય બાળકથાઓ

પ્રસ્તુત સંગ્રહ ‘ટોમ….ટીટ…ટોટ અને અન્ય બાળ કથાઓ’માં પંદર વાર્તાઓ છે ને દરેક વાર્તાઓમાંથી બાળકને આનંદ અને પથ્ય શિક્ષા બંને મળે છે. કેટલીક વાર્તાઓ કલ્પનાપ્રધાન હોવાથી, તેમાં આવતા ચમત્કારોથી અદ્ભૂત સૃષ્ટિ રચીને બાળકોને તાજુબ કરે છે તો કેટલીક વાર્તાઓ બાળકને બૌધિક આનંદ આપે છે. પ્રસ્તુત સંગ્રહ પાછળ નિમિત્ત બન્યું છે વિકટર હ્યુગોએ પોતાની પૌત્રીને કહેલી વાર્તાઓનું

ટોમ..ટીટ..ટોટ અને અન્ય બાળકથાઓ Read More »

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-5

જુગારનો શિકાર, ગેરસમજનું  રહસ્ય શ્રી રસિકભાઈએ ‘ચૂપકે-ચૂપકે’ લખેલી કેટલીક કથાઓમાં સળંગ ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીકે સુરેન્દ્રકુમાર યાજ્ઞિક, મદદનિશ મહેશ તથા ગીતકુમારી અને ઈન્સ્પેકટર રાણાની ટીમ હોય છે જ્યારે બીજી કેટલીક કથાઓમાં સળંગ લોક સહાયક ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીક સનત, રમણ અને ચારુબાળા તથા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી મારૂ સાહેબ હોય છે. શ્રી રસિકભાઈએ લખેલું વિપુલ અને

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-5 Read More »

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp