ટોમ..ટીટ..ટોટ અને અન્ય બાળકથાઓ
પ્રસ્તુત સંગ્રહ ‘ટોમ….ટીટ…ટોટ અને અન્ય બાળ કથાઓ’માં પંદર વાર્તાઓ છે ને દરેક વાર્તાઓમાંથી બાળકને આનંદ અને પથ્ય શિક્ષા બંને મળે છે. કેટલીક વાર્તાઓ કલ્પનાપ્રધાન હોવાથી, તેમાં આવતા ચમત્કારોથી અદ્ભૂત સૃષ્ટિ રચીને બાળકોને તાજુબ કરે છે તો કેટલીક વાર્તાઓ બાળકને બૌધિક આનંદ આપે છે. પ્રસ્તુત સંગ્રહ પાછળ નિમિત્ત બન્યું છે વિકટર હ્યુગોએ પોતાની પૌત્રીને કહેલી વાર્તાઓનું […]
ટોમ..ટીટ..ટોટ અને અન્ય બાળકથાઓ Read More »


