December 2024

જગખેડુ

આપણામાં કહેવત છે કે સાહસ વગર સિદ્ધિ નહિ. આ સિવાય ‘સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય’ એ પંકિત પણ જાણીતી બની ગઇ છે. નવી પેઢીના બાળકોમાં સાહસનો સદગુણ કેળવાય, તેમની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થાય અને જગખેડુની માફક સમગ્ર વિશ્વમાં ડોકિયું કરવાની ઝંખના જાગે તે હેતુથી એલેક્ઝાંડર, કોલંબસ અને માર્કોપોલોના પાઠોનું શિક્ષણ આપતી વખતે આ કથાઓ […]

જગખેડુ Read More »

ડોકિયું

કોલેજ કાળ દરમિયાન વિશ્વના સાહિત્યનો આસ્વાદ લેતાં લેતાં જે કૃતિઓ જનકભાઈને હૃદયસ્પર્શી લાગી તેને ફરી ફરીને માણીને તેનો અનુવાદ કરી ગુજરાતી વાચકો સાથે વિવિધ સામયિકો દ્વારા તેનો આનંદ વહેંચતા રહેલા તે કથાઓનો આ સંગ્રહ છે. માનવીય જીવનનાં અનેક પાસાંઓ આ નવલિકાઓમાં રજુ થયાં છે. આ કૃતિઓમાં વિવિધ પ્રસંગાલેખનોમાંથી નીતરતી ઊર્મિઓનાં, તેમાંથી ઊઠતી ઉદાત્ત ભાવનાઓના, બોલકી

ડોકિયું Read More »

વંદે માતરમ્

કોઇ પણ રાષ્ટ્રના ઘડતરમાં તેના સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વરૂપ ઘણું મહત્વનું હોય છે. આઝાદી પછીની પેઢીને સ્વતંત્રતા પહેલાના જીવનનો ખુબ ઓછો ખ્યાલ હોય છે. તેથી જે-તે દેશની પ્રજાએ વેઠેલી મુશ્કેલીઓ, અનુભવેલી યાતાનાઓ, આઝાદીની લડતની પ્રક્રિયાઓ તથા ગતિવિધિઓની સ્મૃતિઓ કોઇ પણ રાષ્ટ્રની પ્રજા લાંબા સમય સુધી વાગોળતી રહે અને તેના ઇતિહાસથી પરિચિત થાય તેની જવાબદારી શિક્ષણ ક્ષેત્ર

વંદે માતરમ્ Read More »

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-1

ચારૂ, ભૂતિયું ખંડેર, ચોરીનો ભેદ, વહેમનો શિકાર, બહારવટું શ્રી રસિકભાઈએ ‘ચૂપકે-ચૂપકે’ લખેલી કેટલીક કથાઓમાં સળંગ ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીકે સુરેન્દ્રકુમાર યાજ્ઞિક, મદદનિશ મહેશ તથા ગીતકુમારી અને ઈન્સ્પેકટર રાણાની ટીમ હોય છે જ્યારે બીજી કેટલીક કથાઓમાં સળંગ લોક સહાયક ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીક સનત, રમણ અને ચારુબાળા તથા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી મારૂ સાહેબ હોય છે. શ્રી

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-1 Read More »

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-2

કાળો ઓળો, અ‍બળાનું  વેર, લાચાર ગુનેગાર, નસીબના ખેલ શ્રી રસિકભાઈએ ‘ચૂપકે-ચૂપકે’ લખેલી કેટલીક કથાઓમાં સળંગ ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીકે સુરેન્દ્રકુમાર યાજ્ઞિક, મદદનિશ મહેશ તથા ગીતકુમારી અને ઈન્સ્પેકટર રાણાની ટીમ હોય છે જ્યારે બીજી કેટલીક કથાઓમાં સળંગ લોક સહાયક ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીક સનત, રમણ અને ચારુબાળા તથા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી મારૂ સાહેબ હોય છે. શ્રી

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-2 Read More »

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-3

ઝંખના, ડાયરીનો  ભેદ , બિલ્લી મંડળ શ્રી રસિકભાઈએ ‘ચૂપકે-ચૂપકે’ લખેલી કેટલીક કથાઓમાં સળંગ ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીકે સુરેન્દ્રકુમાર યાજ્ઞિક, મદદનિશ મહેશ તથા ગીતકુમારી અને ઈન્સ્પેકટર રાણાની ટીમ હોય છે જ્યારે બીજી કેટલીક કથાઓમાં સળંગ લોક સહાયક ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીક સનત, રમણ અને ચારુબાળા તથા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી મારૂ સાહેબ હોય છે. શ્રી રસિકભાઈએ લખેલું

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-3 Read More »

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-4

એમ. જી.નું  રહસ્ય, આ આપઘાત ન હોય, વેરનું  ઝેર શ્રી રસિકભાઈએ ‘ચૂપકે-ચૂપકે’ લખેલી કેટલીક કથાઓમાં સળંગ ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીકે સુરેન્દ્રકુમાર યાજ્ઞિક, મદદનિશ મહેશ તથા ગીતકુમારી અને ઈન્સ્પેકટર રાણાની ટીમ હોય છે જ્યારે બીજી કેટલીક કથાઓમાં સળંગ લોક સહાયક ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીક સનત, રમણ અને ચારુબાળા તથા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી મારૂ સાહેબ હોય છે.

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-4 Read More »

અંધારી અમાસના તેજસ્વી તારલા

(ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૨માં આત્મકથા, રેખા ચિત્ર, પત્ર અને જીવન ચરિત્ર વિભાગમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે તૃતિય ક્રમના પારિતોષકને પાત્ર બનેલ પુસ્તક) જીવનની અંધારી ઘનઘોર રાતમાં પોતાના તેજે ચમકતા તારલાઓના પ્રકાશની અહિંયા ઉજ્જવળ, સુવર્ણમયી વાસ્તવકથાઓ છે. જીવનના રણમેદાનમાં ખેલાયેલી પરાક્રમ-ગાથાના વિજેતાઓની આ વાત છે. આ વિકલાંગ વ્યક્તિઓનું જીવન નિરાશાથી ઘેરાયેલું હતું. ઉપહાસથી આમતેમ ફંગોળાયેલું

અંધારી અમાસના તેજસ્વી તારલા Read More »

રમીએ રમતો વ્યૂહરચનાની

લાદી ઉપર ચોકથી ખાનાઓ દોરી પાંચી-કૂકા અને કોડા વડે રમતા રમતા અનેક રમતોનો બચપણમાં ત્રણ વર્ષના હોસ્પિટલના નિવાસ દરમિયાન રમતો હતો તેનો મનમાં સંગ્રહ થયો હતો. ત્યાર પછી બીજા દેશોમાં પણ આવી Indoor Games રમાતી હતી તેવું વાંચવામાં આવ્યું હતું. કોઇપણ જાતના ખર્ચ વગર પેન, ચોક કે કોલસા વડે લીંટોડા દોરી અને સાંઠીકા, પાંચી કૂકા

રમીએ રમતો વ્યૂહરચનાની Read More »

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp