શૂન્યમાંથી સર્જન
સાહસ અને પરાક્રમ પર કોઈની ઈજારાશાહી નથી હોતી. આ બે બાબતો ઉછીની મળતી નથી. કાંતો માણસને જન્મજાત સંસ્કારઘડતર સાથે એ મળેલી હોય છે, કાંતો બાહ્યજગતના અનુભવો માંથી વ્યક્તિ પોતે એ પ્રગટાવે છે. આ પુસ્તકમાં એવી વિરલ પ્રતિભાઓની પ્રેરક વાતો છે કે જેમણે શૂન્યમાંથી – અરે, ક્યારેક તો માઈનસમાંથી આગળ વધીને વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. સામા […]