ચેતનાનો સાક્ષાત્કાર

ગામ,પાદર,ઘર,ગલી ઓળંગીને ચાલ્યો જઈશ, હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ… કવિ શ્રી અનિલ ચાવડાની આ પંક્તિમાં જીવનું શાશ્વત સત્ય સમાયેલું છે. મૃત્યુ માનવજીવનની એક અફર ઘટના છે એ આપણે સૌ જાણીએ છીએ, સમજીએ છીએ અને મને કમને સ્વીકારીએ પણ છીએ. વિશ્વના ખૂણે ખાંચરે જિંદગી સામે ઝઝૂમીને, જીવન સંઘર્ષ સામે હસીને લડત આપતા રહીને જીવનને […]

ચેતનાનો સાક્ષાત્કાર Read More »