November 12, 2024

અજવાળી કેડીનાં અનોખાં મુસાફરો

વિવિધ વિદ્યાઓમાં અનોખી સફર ખેડનારા અનોખા મુસાફરોની પ્રેરક કથાઓનું આ પુસ્તક કોઇપણ સાચા વિદ્યાર્થી કે જિજ્ઞાસુ માટે પહેલા પાનાથી છેલ્લા પાના સુધી જકડી રાખતુ ને સ્ટડી ટેબલ ઉપર મુકી જ રાખવું પડે તેવું સંદર્ભ પુસ્તક બન્યું છે. એવું નથી કે આ પુસ્તકના પાત્રો નવા છે – અલબત્ત જાણીતા પાત્રોની ઘણી બધી અજાણી વાતો અને માહિતિ […]

અજવાળી કેડીનાં અનોખાં મુસાફરો Read More »

અડગ મનના ગજબ માનવી

આ પુસ્તકમાં શું છે એ તો એની અનુક્રમણિકા જોવાથી જણાઈ આવશે. પ્રાથમિક વાત એ છે કે અહીં પાંચ ગુજરાતી અને પાંચ વિદેશી સિદ્ધિવંતોની કથાઓ છે. લગભગ દરેકની કથા હેરત પમાડે તેવી છે. હા, રીતસર આપણાં ડોળા ફાટી રહે એવી આશ્ચર્યજનક એમની આપદાઓ અને આપદાઓ સામેની સિદ્ધિઓ છે. આ વાંચનાર વિકલાંગોને જીવનનનો ઉત્સાહ અને સિદ્ધિપ્રેરણા મળશે

અડગ મનના ગજબ માનવી Read More »

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર

‘કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર….’ એટલે ‘પરમ સમીપે’ પહોંચવાની ભાવના- આ વિશિષ્ટ કાર્યક્ષેત્રે કામ કરતી વિભૂતિઓ. આ પુસ્તકમાં આવી દસ પાત્રોની કથાઓના પ્રસંગો ‘પરમ સમિપે’ પહોંચવાની ભાવનાને ઉજાગર કરે છે. તેમાં જોડાઈ જનાર પાત્રો કોઈ જાતિ-પાંતિ કે ધર્મના બંધન સિવાય માત્ર ને માત્ર ‘પ્રભુકાર્ય’ને સમર્પિત છે. ફક્સ જીવીએ એટલુ નહીં પણ જીવી જાણીએ

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર Read More »

જગખેડુ

આપણામાં કહેવત છે કે સાહસ વગર સિદ્ધિ નહિ. આ સિવાય ‘સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય’ એ પંકિત પણ જાણીતી બની ગઇ છે. નવી પેઢીના બાળકોમાં સાહસનો સદગુણ કેળવાય, તેમની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થાય અને જગખેડુની માફક સમગ્ર વિશ્વમાં ડોકિયું કરવાની ઝંખના જાગે તે હેતુથી એલેક્ઝાંડર, કોલંબસ અને માર્કોપોલોના પાઠોનું શિક્ષણ આપતી વખતે આ કથાઓ

જગખેડુ Read More »

જીવતરની સાથે, માણસાઈની વાટે

ગાંધી યુગીન ગુજરાતી સાહિત્યમાં કરસનદાસ માણેક એક વડેરા કવિ રહ્યા છે. એમણે લખેલી એક કવિતા સાંભરે છે : જીવન અંજલિ થાજો ! ‘જીવતરની સાથે માણસાઈની વાટે’ નામક આ પુસ્તિકામાં ‘જીવન અંજલિ થાજો!’ નાદને ઘૂંટતાં દસ પાત્રોની વાત વણી લેવામાં આવી છે. જે ઘટનાઓને પાત્રો સાથે ગૂંથી છે તેમાં સતત આ બાબત જીવતી પણ જોવા મળે

જીવતરની સાથે, માણસાઈની વાટે Read More »

ટોમ..ટીટ..ટોટ અને અન્ય બાળકથાઓ

પ્રસ્તુત સંગ્રહ ‘ટોમ….ટીટ…ટોટ અને અન્ય બાળ કથાઓ’માં પંદર વાર્તાઓ છે ને દરેક વાર્તાઓમાંથી બાળકને આનંદ અને પથ્ય શિક્ષા બંને મળે છે. કેટલીક વાર્તાઓ કલ્પનાપ્રધાન હોવાથી, તેમાં આવતા ચમત્કારોથી અદ્ભૂત સૃષ્ટિ રચીને બાળકોને તાજુબ કરે છે તો કેટલીક વાર્તાઓ બાળકને બૌધિક આનંદ આપે છે. પ્રસ્તુત સંગ્રહ પાછળ નિમિત્ત બન્યું છે વિકટર હ્યુગોએ પોતાની પૌત્રીને કહેલી વાર્તાઓનું

ટોમ..ટીટ..ટોટ અને અન્ય બાળકથાઓ Read More »

ડોકિયું

કોલેજ કાળ દરમિયાન વિશ્વના સાહિત્યનો આસ્વાદ લેતાં લેતાં જે કૃતિઓ જનકભાઈને હૃદયસ્પર્શી લાગી તેને ફરી ફરીને માણીને તેનો અનુવાદ કરી ગુજરાતી વાચકો સાથે વિવિધ સામયિકો દ્વારા તેનો આનંદ વહેંચતા રહેલા તે કથાઓનો આ સંગ્રહ છે. માનવીય જીવનનાં અનેક પાસાંઓ આ નવલિકાઓમાં રજુ થયાં છે. આ કૃતિઓમાં વિવિધ પ્રસંગાલેખનોમાંથી નીતરતી ઊર્મિઓનાં, તેમાંથી ઊઠતી ઉદાત્ત ભાવનાઓના, બોલકી

ડોકિયું Read More »

બંધ પોપચાંમાં રંગોની ભાત

‘બંધ પોપચાંમાં રંગોની ભાત’ શિર્ષક પોતે જ પુસ્તક વિશેની ઘણી બધી ધારણાઓને સાચી પાડે છે. જુદા જુદા દેશોના નેત્રહીન માનવીઓની અલગ અલગ કથની અને વૈવિધ્યપૂર્ણ કલાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ૧૬૦૮માં જન્મેલા મિલ્ટનથી માંડીને આજની તારીખમાં નેશનલ જૂડો ચેમ્પ્યિન પ્રજ્ઞાચક્ષુ જાનકી ગોડ સુધીની ૧૫વ્યક્તિઓની પ્રેરક આભાઓને નિખારી છે. વિશ્વના જુદા જુદા ખૂણે-ખાંચરેથી આ જીવનચરિત્રોને

બંધ પોપચાંમાં રંગોની ભાત Read More »

રમીએ રમતો વ્યૂહરચનાની

લાદી ઉપર ચોકથી ખાનાઓ દોરી પાંચી-કૂકા અને કોડા વડે રમતા રમતા અનેક રમતોનો બચપણમાં ત્રણ વર્ષના હોસ્પિટલના નિવાસ દરમિયાન રમતો હતો તેનો મનમાં સંગ્રહ થયો હતો. ત્યાર પછી બીજા દેશોમાં પણ આવી Indoor Games રમાતી હતી તેવું વાંચવામાં આવ્યું હતું. કોઇપણ જાતના ખર્ચ વગર પેન, ચોક કે કોલસા વડે લીંટોડા દોરી અને સાંઠીકા, પાંચી કૂકા

રમીએ રમતો વ્યૂહરચનાની Read More »

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-1

ચારૂ, ભૂતિયું ખંડેર, ચોરીનો ભેદ, વહેમનો શિકાર, બહારવટું શ્રી રસિકભાઈએ ‘ચૂપકે-ચૂપકે’ લખેલી કેટલીક કથાઓમાં સળંગ ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીકે સુરેન્દ્રકુમાર યાજ્ઞિક, મદદનિશ મહેશ તથા ગીતકુમારી અને ઈન્સ્પેકટર રાણાની ટીમ હોય છે જ્યારે બીજી કેટલીક કથાઓમાં સળંગ લોક સહાયક ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીક સનત, રમણ અને ચારુબાળા તથા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી મારૂ સાહેબ હોય છે. શ્રી

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-1 Read More »