અક્ષરનાદનો અઢારમા વર્ષમાં પ્રવેશ..
અક્ષરનાદ પર લેખ મૂકવાનું સાતત્ય ઘટ્યું છે એનું મૂળ કારણ ફેસબુક છે. મહદંશે હવે જે લખાય છે એ બધું સીધું ત્યાં જ મૂકાય છે. મારું પોતાનું સર્જન તો અનેકગણું વધ્યું છે. આ વર્ષે પણ કુલ ત્રણ પુસ્તકો તો થશે જ, પરંતુ પુસ્તકો અને ફેસબુક સિવાય આ ઓટલે લખવાનું ઘટ્યું એ વાતનો સતત ખટકો રહે છે. […]
અક્ષરનાદનો અઢારમા વર્ષમાં પ્રવેશ.. Read More »