જીવતરની સાથે, માણસાઈની વાટે

ગાંધી યુગીન ગુજરાતી સાહિત્યમાં કરસનદાસ માણેક એક વડેરા કવિ રહ્યા છે. એમણે લખેલી એક કવિતા સાંભરે છે : જીવન અંજલિ થાજો ! ‘જીવતરની સાથે માણસાઈની વાટે’ નામક આ પુસ્તિકામાં ‘જીવન અંજલિ થાજો!’ નાદને ઘૂંટતાં દસ પાત્રોની વાત વણી લેવામાં આવી છે. જે ઘટનાઓને પાત્રો સાથે ગૂંથી છે તેમાં સતત આ બાબત જીવતી પણ જોવા મળે છે. પ્રસંગ અને વ્યક્તિની પસંદગીમાં દેશ, પ્રાંત, ગામના સીમાડાની પેલે પાર જઈને પૃથ્વીનો પટ આવરવાનો આશય રાખ્યો છે.

-/ વિપુલ કલ્યાણી
(મહામંત્રી,ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઈટેડ કિંગડમ)



પ્રકાશકઃ



‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૧૬
પ્રાપ્તિ સ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન



મૂલ્યઃ રૂપિયા ૧૨૦ /-

Leave a Comment